________________
૨૯૪]
| [પાંડવ ચરિત્ર મહાકાવ્ય માંડયા પરંતુ તે બાણેથી અર્જુનને કાંઈ થયું નહિ. અને દુર્યોધનના રથની ધજા કાપી નાખી તે પણ દુર્યોધનને અભિમાન ઓછે નહિ થવાથી અને વિદ્યાનું સ્મરણ કરીને સન્ય સહિત દુર્યોધનને મેહનાસ્ત્રથી ભૂમિ ઉપર સુવાડી દીધું. પછી અને મારા વડે તેઓના વસ્ત્રનું હરણ કરાવ્યું. જ્યારે તે લેકે વસ્ત્ર રહિત બની ગયા ત્યારે અને એક એવા બાણને પ્રવેગ કર્યો કે જેનાથી તે લોકો શુદ્ધિમાં આવ્યા અને લજજાળુ બનીને ભાગી છુટયા. અને નાગરિકેને ગાયે અર્પણ કરી. તેઓએ મને સોગંદ આપીને કહ્યું કે તમે રાજાને મારા વિષયમાં કઈ વાત કરશે જ નહિ, તમે એમ કહે છે કે દુર્યોધનની સેનાને જીતી ગાય હું લાવ્યો છું. પરંતુ મેં આપને બધી સાચી વાત કરી છે, અને કહ્યા મુજબ મેં વાત કરી હતી તે આપ સત્ય કયાંથી માનવાના હતા ? ત્યારબાદ અજુન સ્ત્રીને વેશ પહેરીને નાટયશાળામાં ચાલ્યા ગયા છે. ઉત્તરકુમારના વચને શ્રવણ કરી રાજા ખુબ જ આનંદિત થયો.
રાજાએ દ્વારપાલ મોક્લાવી નાટયશાળામાંથી મૂર્તિ માન પરાક્રમી અર્જુનને બેલા. અર્જુનને આવતા જોઈ હર્ષથી રોમાંચિત બનેલા રાજાએ સ્વાગત કર્યું. રાજાએ અર્જુનને આલિંગન કરી સ્ત્રી વેશને કઢાવી નાખી રેશમી વચ્ચે પહેરાવી રત્નાલંકારથી વિભૂષિત કરી ઉંચા આસન ઉપર બેસાડો. રાજાએ કહ્યું કે આજને દિવસ શ્રેષ્ઠ