________________
સર્ગ - ૧ ] .
[૨૭ બીજે દિવસે સૂર્યના ઘોડા જેવા તેજસ્વી ઘોડા ઉપર બેસીને હાથમાં ચાબુક રાખીને ફરતા હુષ્ટપુષ્ટ ખભાવાળા નકુળને રાજાએ જે. દ્વારપાલ દ્વારા રાજાએ તેને બોલાવ્યું. રાજાના પૂછવાથી નકુલે કહ્યું કે હું રાજા યુધિષ્ઠિરને તંત્રિપાલ નામને અશ્વસેનાધીશ હતે. હું અશ્વશાસ્ત્રને જ્ઞાતા છું. માટે હું ઘોડાના લક્ષણ, ચિકિત્સા, દેશ, દેડાવવાના કમને જાણું છું. રાજાએ કહ્યું કે આકૃતિથી તમારું જ્ઞાન દેખાય છે. ઘડાના ભીંજાવાથી જ ઘડામાં પાણી કેટલું છે તેની ખબર પડે છે. આ પ્રમાણે કહીને નકુળને ઘોડેસ્વારી કરવા જણાવ્યું, રાજાએ પરીક્ષા કરીને નકુળને અશ્વશાળાને મુખ્ય સંરક્ષક બનાવ્યો.
એક દિવસ ગાયન સમૂહમાં (ગોકુળમાં) ફરતા રાજાએ વસ્ત્રના ટુકડાથી માથાને બાંધી હાથમાં એક લાંબી લાઠી રાખીને લાંબા હાથવાળા, સશક્ત શરીરવાળા સહદેવને જે. રાજાએ બેલાવીને કહ્યું કે ભદ્ર! તું કોણ છે? કયાંથી આવેલ છે ? સહદેવે કહ્યું કે હું રાજ યુધિષ્ઠિરને ત્યાં ગ્રથિક નામ ગપાળાધિશ હતો. હું ગાયના ગર્ભાધાનને કાળ પણ જાણું છું. લક્ષણ, ચિકિત્સા વિગેરેની તો વાત જ શું કરવી? સહદેવના વચનને સાંભળી રાજાએ તેને પિતાને કુલાધિપતિ બનાવ્યું.
ત્યારબાદ રૂપલાવણ્ય સૌભાગ્યાદિથી રતિને વિસ્મિત ફરવાવાળી વિચિત્ર પ્રકારની વેષભૂષા ધારણ કરનારી