________________
૨૬૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
જઈ ને તે અન્ને જણાએ પાણી પીધુ' અને કમળપત્રમાં લઈ ને આવતા તે અન્ને મુચ્છિત થઈ ને પડી ગયા, આવી સ્થિતિ જ્યારે ભીમ તથા અર્જુનની થઈ ત્યારે યુધિષ્ઠિર પેાતે ગયા, ત્યાં જઈને જુએ છે તે તે બધાને બેભાન અવસ્થામાં જેયા અને બધાનુ નામ લઈ ને વિલાપ કરવા લાગ્યા, એટલામાં એક ભીલે આવી યુધિષ્ઠિરને કહ્યુ` કે હે કાયર પુરૂષ! કાઈ તમારી સ્ત્રીને ચાબુકથી મારી રહેલ છે, તેણી આય પુત્ર! આ પુત્ર! કહીને ખેલાવી રહી છે. સરાવરના પવનનો સ્પર્શ થતાંની સાથે તારા ભાઇ સ્વસ્થતા મેળવશે માટે તું શત્રને મારી તારી પત્નીને અચાવી લે, કારણ કે સ્ત્રીનું રક્ષણ નહિ કરનાર પુરૂષને માટે માઢું કલંક છે. તેના વચનથી યુધિષ્ઠિરને ઘણા ક્રોધ આવ્યા, પાણી પીને દોડતા યુધિષ્ઠિર ભાઈની પાસે પડી ગયા, તેમની મુર્છા એટલી બધી ખરાબ હતી કે જ્યેામવિહારીઓએ પણ તેમનું મૃત્યુ થયાનો નિશ્ચય કર્યો. તેમને મુતિ જોઇને જંગલી પ્રાણીઓએ પણુ ખાવા ...પીવાનુ છેાડી દીધુ, ઘેાડીવારમાં રચારે ભાઈ એની આંખા ખૂલી ગઈ અને શુદ્ધિમાં આવ્યા.
તે લેાકેાએ કમલિની પત્રમાં પાણીને લઈ રત્નમાળાથી પવિત્ર બનાવી તે પાણી છાંટતી દ્રૌપદીને જોઈ, વસ્રના છેડાથી હવા નાખતી અને અશ્રુજલથી સીરતી કુન્તી માતાને જોઈ, તે લેાકેાએ દ્રૌપદીએ પૂછ્યું કે જેણે તારૂ અપહરણ કર્યું હતું. તે રાા કયાં ગયા ? દ્રૌપદીએ