________________
૨૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
આપણું ભલું થાય છે તેને પણ આપ થવા દેતા નથી. ઝેર પાણીમાં ફેંકવું, જુગાર, વાળ ખેંચવા, આ બનાવેાને આપ એકી સાથે ભુલી ગયા !
સજ્જન
યુધિષ્ઠિરે ભીમને સમજાવીને કહ્યુ કે ભાઇઓને આપત્તિના સમયમાં બચાવવા તે આપણું કાર્ય છે. પુરૂષા પેાતાના આત્મિયજનોના સ‘કટને સહન નથી કરી શકતા. સૂર્ય પણ પગલેપગલે કમળની પણ વિપત્તિને મૈં કરે છે. પેાતાના કુળનું રક્ષણ પણ કુલીનોને માટે આવશ્યક છે, જ્યાં સુધી વેરભાવ છે ત્યાં સુધી. તે ‘સા’ ભાઈ છે જ્યારે આપણે પાંચ ભાઈ છીએ, પરંતુ બીજાની સાથે વિરોધમાં આપણે એકસાને પાંરા ભાઈ એ છીએ. માટે અર્જુને જૂઈ દુર્યોધન વિગેરેને છેડાવી દેવા જોઈ એ. ભાઇએ ઉપર ઉપકાર કરવાનો ફરીથી આવા અવસર પ્રાપ્ત નહિ થાય.
ભાઇની આજ્ઞા મેળવી અને ઈન્દ્રનુ સ્મરણ કર્યુ. સ્મરણ કરતાંની સાથે ઇંદ્રે પેાતાની વૈમાનીકી સેના સહિત ચંદ્રશેખરને મેકલી આપ્યા. મેટાઓને પ્રણામ કરી વિમાનમાં બેસી વિદ્યાધરાને સાથે લઈ અર્જુને પ્રસ્થાન કર્યું. અર્જુનના નિકાએ દૂરથી ચાન્દ્રાથી અલંકૃત વિમાનોને ઉપર જતાં જોયા. તેઓની વચમાં દુર્યોધનને અંધન અવસ્થામાં જોઈ ને અર્જુન દોડયા. અર્જુનના સૈનિકાએ તે વિદ્યાધરાને પડકાર્યો અને કહ્યું કે ઉભા રહેા, ઉભા રહેા. દુર્યોધનનો ભાઈ તમારી પાછળ આવી રહ્યો છે