________________
ર૩૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય નગમેષિ દેવ ચાલ્યા ગયે, યુધિષ્ઠિર પાંચ વર્ષ પછી ફરીથી મૈતવનમાં આવ્યા, મણિમાળા યુધિષ્ઠિરે પહેરી અને લીલા કમલ દ્રૌપદીને પહેરાવ્યા. માતા તથા પત્ની સહિત ભાઈઓની સાથે યુધિષ્ઠિર આનંદપૂર્વક તવનમાં રહેવા લાગ્યા.
આઠમે સર્ગ સંપૂર્ણ :