________________
સર્ગ ૮ ] . .
[૨૫૩. - પ્રવેશ કર્યો ને સર્પોએ પકડી લીધા છે. ત્યારબાદ એક . પછી એણે ચારે ભાઈઓને નાગપાશથી બાંધી નાગપતિની,
સામે હાજર કર્યા, માટે સેનાપતિ! તમે જઈ પાંડવોને - છોડાવે. પાંડવોને પરિચય જાણીને નાગરાજ પણ પિતાના સેવકોની કાર્યવાહી ઉપર પશ્ચાતાપ કરશે.
ઈન્દ્રની આજ્ઞાથી હું નાગરાજની સામે હાજર થ, પાંડનું નામ લેતાંની સાથે જ નાગપતિએ પોતે જઈને નાગપાશ છોડી નાંખે, પિતાના આસનની સમાન આસન ઉપર આપના પુત્રોને બેસાડી નાગપતિએ કહ્યું કે આપ મારી ઉપર ક્રોધ કરશે નહિ, નાગપતિએ એક મણિમાળ આપી, અને દ્રૌપદીને માટે કર્ણભૂષણ તરીકે બે લીલા કમળ આપ્યા, ત્યારબાદ તમારા પુત્રોની પ્રશંસા કરી, નાગરાજે પાતાલમાં રહેવા માટે પાંચે ભાઈઓને આગ્રહ કર્યો, પરંતુ પાંડવોએ માતા તથા પત્નીની ચિંતાથી તેમના આગ્રહને માન્ય કર્યો નહિ, નાગરાજે આપના પુત્રોને વિદાયગિરિ આપીને કહ્યું કે અર્જુન અને કર્ણનું યુદ્ધ જ્યારે થશે, ત્યારે શંખચૂડ વિગેરે અર્જુનની સેવા કરશે. ત્યારબાદ આપના પુત્રો, ત્યાંથી નીકળ્યા કુંતી ! આપના તપથી પ્રસન્ન થયેલા ઈન્દ્રની આજ્ઞાથી મેં આપના પાંચ પુત્રે આપને સુપ્રત. કર્યા છે, હવે આપને જ્યાં જવાની ઈચ્છા હોય તે મને કહે, કુંતીએ તે દેવને ફરીથી તતવનમાં મૂકી જવા માટે કહ્યું તેઓને તવનમાં મુકી કુંતીની રજા લઈ