________________
સ : ૧૯ ]
[ ૧૩.
ચાલી ગઈ, ‘બાળક' પેાતાની મામીઓના ખેાળામાં ઉછળીને પાંચ વર્ષના થયા, સમાન વયવાળા વિદ્યાધર કુમારે એ આપણા પુત્રના રૂપ અને તેજથી હીન હેાવાથી તિરસ્કાર કર્યાં, ત્યારબાદ તેના મામા પવનવેગે તેને વિદ્યાભ્યાસ કરાવવાના પ્રારભ કર્યાં. જેમ અગસ્ત્ય ઋષિએ સાગર પીધા હતા, તેમ તમારા પુત્રે થોડા વખતમાં વિનય વડે કરીને વિદ્યારૂપી સાગરનું પાન કર્યું. તેણે ધનુવિદ્યામાં પણ પેાતાના ગુરૂ પવનવેગને અસાધારણ . સફળતા પ્રાપ્ત કરીને આશ્ચર્ય પમાડયુ.. શસ્ત્રાસ્ત્રની વિદ્યામાં પારંગત થયા પછી તમામ વિદ્યાધરેન્દ્રોને પણ તરણાંની જેમ માનવા લાગ્યા છે. મારા પિતાજીના ત્યાં તમારી હાંસી થતી હતી, તેથી તેણે તમારી અવહેલના થતી. જોઇ એટલે તેણે ત્યાં ઝઘડા કર્યાં, મને મારા ભાઇએ તરફથી ઠપકા મલશે તેવી બીકથી જ્યાં આપણા લગ્ન થયા હતા, તે મહેલમાં હું... રહેવા ગઈ. હંમેશા જીનેશ્વરદેવની સેવના, પૂજના, ભક્તિ, આરાધના કરતી આનંદથી દિવસે પસાર કરવા લાગી. અવારનવાર પધારતાં ચારણ. લબ્ધિવાળા ચારણશ્રમણેાદ્વારા ધર્મનું શ્રવણ કરતી હતી, પુત્ર પણ ધર્મ શ્રવણ કરતા હતા. તેના અંતરમાં દયાભાવ ઉત્પન્ન થયા, પશુએની શિકારીઓ દ્વારા થતી. દુર્દશા જોઈ ને આપના પુત્રે આંખમાંથી આંસુઓને સારતાં કારૂણ્યભાવથી પશુઓના શિકાર કરવા નહિ અને જો કાઈ કરતા હાય તા રાકવા. તેવી ચારણુશ્રમણુ પાસે પ્રતિજ્ઞા કરી અને આ વનની ચારે તરફ ચૌદ ચેાજન