________________
સ : મા]
[ ૧૯૫ વ્યાકુલ અનીને લેાકેા સૂઇ ગયા. વનવાસમાં પણ આશ્રિજ્ઞાની આજીવિકાની ચિંતા યુધિષ્ઠિરને થવા લાગી. રાજાને દુઃખી જોઇ, પેાતાની વિદ્યાનું સ્મરણ કરી, વિદ્યાઅળે સુંદર રસવતી તૈયાર કરીને કુંતીની આજ્ઞાથી દ્રૌપદીએ બધાને ભેાજન કરાવ્યું. પોતાના ભાઈ એના વિનયથી યુધિષ્ઠિર રાજ્ય સુખને ભૂલી ગયા, અને આનંદપૂર્વક તે દિવસને વિતાવ્યેા.
બીજે દિવસે પેાતાની આજ્ઞાથી દ્રૌપદીને મળવાન ભાઈ ધૃષ્ટદ્યુમ્ન આવ્યો. યુધિષ્ઠિર વિગેરેને નમસ્કાર કરીને તેણે પોતાની બ્ડેન દ્રૌપદીને કહ્યું કે તારૂ મુખ આટલું બધું શ્યામ અને મલીન કેમ છે ? હસ્તિનાપુરના ચરસ્તુતા પાસેથી તમારા પ્રવાસની વાતા સાંભળી પિતાજીએ મને અહી' મેાકલાવેલ છે. હમણાં પણ હું.. મારા પરાક્રમથી જગતને દુર્યોધનથી મુક્ત કરી શકું છું, પરંતુ રાજા યુધિષ્ઠિરની આજ્ઞા નથી, માટે જ્યાં સુધી પાંડવ વનમાં છે ત્યાં સુધી તું મારી સાથે પિતાજીના ઘેર ચાલ, દ્રૌપદીએ કહ્યુ` કે રાજાએ ‘ના' કીધી એટલે જ ભીમ’ અને અર્જુને દુર્યોધનને છેડી દીધા, પાંડવેાના રારણથી પવિત્ર એવા વનમાં મને સારૂ' લાગે છે, માટે હું' તેા તેમની સાથે જ રહીશ, તમે ખાળકને તમારી સાથે લઈ જાવ, દ્રૌપદીના કહેવાથી અને રાજાની આજ્ઞાથી આળકાને લઇ ધૃષ્ટદ્યુમ્ન પેાતાના ઘેર ગયા.
એક દિવસ મદમત્ત હાથીઓની સેના લઈ ને પ્રેમથી