________________
સર્ગઃ ૭મો ત્યારબાદ વચનની કિંમતવાળા યુધિષ્ઠિરે વનવાસને માટે હસ્તિનાપુરથી પ્રસ્થાન કર્યું. ભીમ વિગેરે ભાઈઓ પણ પિતતાના શસ્ત્રાસ્ત્ર લઈને તેમની સાથે ચાલ્યા, પુત્ર વાત્સલ્યના નેહમાં ડેબેલા પાંડુ, અને ભીષ્મ પણ રડતા રડતા પાછળ ચાલવા લાગ્યા, સત્યવતી વિગેરે માતાઓ પણ બધી સામગ્રીઓને સાથે લઈ ચાલવા લાગી, રડતી દ્રૌપદી પણ કુન્તીની પાછળ રાલી, નગરના લોકોએ પણ ઘરબાર છોડીને યુધિષ્ઠિરનું અનુકરણ કર્યું. શેકાશિમાં ડુબેલા નાગરિકોની સાથે પુર્ણિમાના રાંદ્રમા જેવા યુધિષ્ઠિર નગરમાંથી નીકળતી વખતે સાક્ષાત્ ધર્મરાજા જેવા લાગતા હતા, વિશાલ રાજમાર્ગ પણ લેકેના ધસારાથી સાંકડે થઈ ગયો હતો, પુરજનો ચાલતાં ચાલતાં પરસ્પર અનેક વાતો કરતા હતા.
પહેલાં નલરાજાએ પિતાના સામ્રાજ્યને જુગારમાં ગુમાવ્યું હતું. હાય! હાય! હમણાં યુધિષ્ઠિરે પણ તેજ પ્રમાણે કર્યું છે. દુર્યોધનને ધિક્કાર છે, જેણે કપટ જુગારથી પાંડવોની આવી સ્થિતિ કરી, ભીમ અને અર્જુનની ૧૩