________________
[ tas
સંગ' ': 'છઠ્ઠો ] ત્યારબાદ શકની વિગેરેએ કપટથી ભરેલા જુગાર રમવાની શરૂઆત કરી, યુધિષ્ઠિર મુગટ, મણિ, ખાજીઅધ સહિત પેાતાના આભૂષણા હારી ગયા, કણું વિગેરે અત્યંત પ્રસન્ન થયા, ઘુવડ તા સૂની સ્પૃહા કરે છે. ને? આટલું હારવાથી શું ? એમ સમજીને પાંડવાના મનમાં જરાપણું દુ:ખ નહેાતું ? અનુક્રમે યુધિષ્ઠિર ખજાનો, રત્નો વિગેરે બધું હારી ગયા, ભીષ્મ વિગેરેએ યુધિષ્ઠિરને કહ્યું કે આ રમત ફક્ત મનોરંજન માટે છે. તો પછી હાર જીતની વાત કેવી ? જુગાર રમવાનો તમે બંધ કરેા, પરંતુ યુધિષ્ઠિરે ભીષ્મપિતામહની વાતને માન્ય કરી નહી. જ્યારે ભાગ્ય ક્રે છે ત્યારે સજ્જનાની બુદ્ધિ પણ મલીન બની જાય છે, ત્યારબાદ યુધિષ્ઠિરે આકર, પુર, ગ્રામ વિગેરે આખા રાજ્યને દાવમાં મૂકયા.. લેાકેાએ હાહાકાર મચાવ્યો, મર્યાદા અહારનો જુગાર રમવેા, અને મેટા દાવ મૂકવા તે ઠીક નથી. કણે કહ્યું કે ભૂમિ ગ્રહણ કરવાની મર્યાદા બાર વર્ષની રાખવી.. કની વાત સાંભળી લેાકેાએ અનુમતિ આપી, ફરીથી યુધિષ્ઠિર અને દુર્યોધન જુગાર રમવા બેઠા, કપટથી ભરેલા જુગારમાં ભૂમિ યુધિષ્ઠિર હારી ગયા, ત્યારે ચારે ભાઈ એને દાવમાં મૂકયા, અને કહ્યું કે ‘ને હું હારીશ તા મારા ચારે ભાઈએ નોકરની જેમ દુર્યોધનની સેવા. કરશે, લેાકેાએ હાહાકાર મચાવ્યેા, અને દુર્યોધન, ક, શકુનિ તથા ધૃતરાષ્ટ્રના પુત્રોની નિંદા કરી, ચારે ભાઈઆના હારી જવાથી યુધિષ્ઠિરે પાતાની જાતને દાવ ઉપર
!...
: