________________
સ : છો]
[ ૧૭૫
માણસે શું કર્યું. છે ? ત્યારે તેઓએ કહ્યું કે ચંદ્રાયતીની રત્ન પેટીની ચેારી કરી છે. તેથી તેને અમે વધ સ્થાને લઈ જઈ એ છીએ, તેણીએ ચારને છેડી દેવા માટે રાજસેવકને કહ્યુ', પરતુ તેઓએ ચારને છેડયા નહી. ત્યારે તેણીએ મંત્ર એાલીને ચારની ઉપર પાણી છાંટયું. ચારના અંધન તૂટી ગયા, ચાર જ્યારે બંધનથી છૂટી ગયા, ત્યારે નારિકાએ હર્ષથી કાલાહલ મચાવી દીધા, તે સાંભળી રાજા પણ ત્યાં આવ્યેા, ચમત્કારને જોઈ પ્રસન્ન થયેલા રાજાએ કહ્યુ` કે અપરાધીને દંડ નહી આપવામાં આવે તેા બધી જગ્યાએ અરાજકતા ફેલાઈ જશે, અને હું પાપી કહેવાઈશ, માટે તું તેને છેડાવીશ નહી. ત્યારે તેણીએ કહ્યું કે હું તાત ! મારા દેખતાં જ જો તેનો ઘાત થાય તે જિનધર્મનું પાલન કરવાવાળી મારી દયાળુવૃત્તિ જ કયાં રહી ! રાજાએ ક્રમય'તીના આગ્રહથી ચારને છેડયા, જગતમાં મહાસતી દરેકને પૂજય હાય છે. તે ચારે દમય’તીને નમસ્કાર કરીને કહ્યું' કે દેવી ! નવા જન્મ આપનાર આપ મારી માતા છે!, આ પ્રમાણે કહીને ચાર પેાતાના સ્થાને ગયા, અને દરરોજ આવી દમયંતીના રારણકમલમાં પેાતાનું મસ્તક નમાવવા લાગ્યા.
એક દિવસ જ્યારે તેણીએ ચારનો પિરરાય પૂછ્યા તા તેણે કહ્યું કે તપાસપુરના સ્વામિ વસંત સા વાહનો હું પિંગલ નામનો નોકર છું; એક દિવસ તેમના ઘરમાંથી રત્નોની ચારી કરીને ભાગી છૂટયા પણ રસ્તામાં ચારેએ