________________
સર્ગ : છો ] .
[૧૭ દમયંતીએ જ્યારે રીક્ષાની વિનંતી કરી ત્યારે ગુરૂએ કહ્યું કે વત્સ! તું હજુ ભેગેને ભેગવીશ, માટે તારે હમણાં દીક્ષા લેવી નથી, તારા ભેગાવલી કર્મ બાકી છે..
પૂર્વભવમાં નલરાજા મમ્મણભૂપતિ હતા, તું તેમની પ્રિય પત્ની વીરમતી હતી, કીડાને માટે મૃગયા વનમાં જતા હતા, ત્યારે તમે બંનેએ સાર્થની સાથે આવતા એક મુનિને સામે આવતા જોયા, અપશુકન થયા સમજીને મુનિને સિપાઈ પાસે પકડાવી તમે બંને ઘેર પાછા આવ્યા, ત્યારબાદ કોઈ કારણથી મુનિને બોલાવી આપ ક્યાંથી. આવો છે? અને કયાં જવાના છે? આ પ્રમાણે પૂછવાથી મુનિની અમૃતમય વાણી સાંભળી તેમની પૂજા કરીને તેમને વિદાયગીરી આપી. તે વખતે મુનિને બારાડી રોકવાથી ઉપાર્જન કરેલું કર્મ આ ભવમાં તમને બંનેને ઉદયમાં આવ્યું છે. અને બારવર્ષનો વિયેગા થયે છે.
બાર વર્ષ વિત્યાબાદ પતિની સાથે પહેલાની જેમ ભેગોને હે દમયંતી ! તું ભેગવીશ, પ્રાતઃકાળમાં યશોભદ્રસૂરિજી પર્વત ઉપરથી ઉતરી તાપસપુરમાં પધાર્યા, શાંતિનાથ ભગવંતની પ્રતિષ્ઠા કરાવી, પિતાની દેશનાથી અનેક આત્માઓને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવી. આ પ્રમાણે ગુફામાં જિનારાધના કરતી દમયંતીએ સાત વર્ષ વીતાવ્યા. ,
' ' એક દિવસ કેઇ મુસાફરે આવી દમયંતીને કહ્યું કે અહીંથી થોડે ટૂર મેં તારા પતિને જોયા છે. હું સાર્થની