________________
સંગ : છંદો ]
[ ૧૫૧
નલરાજાની આજ્ઞાનો સ્વિકાર કરવા લાગ્યા, નલરાજાએ પેાતાના ભાહુબળથી તેમ જ સેનાની મદદથી ભરતા જીતી લીધા, ત્યારબાદ બધા રાજાઓએ નલરાજાને ભરતા પતિ તરીકે અભિષેક કર્યો.
ખરાબ ચિત્તવાળા કુબેર નલરાજાનું રાજ્ય લેવાની ઈચ્છાથી શિયાળ જેમ સિંહની ભૂલેા શેાધે છે. તેમ નલરાજાની ભૂલે કુબેર શેાધવા લાગ્યા, નલ પેાતાના ભાઇ પ્રત્યેના પ્રેમથી દરરાજ કુબેરની સાથે જુગાર રમતા હતા, જુગારમાં હેાંશિયાર નલરાજાના પાસા એક દિવસ અવળા પડવા લાગ્યા, કુબેર નલરાજાની ગેાટીઓને વાર વાર મારવા લાગ્યા, નગર, ગામ, ખેતર વિગેરે હારી જવાથી નલરાજા કૃષ્ણપક્ષના ચંદ્રમાની જેમ ક્ષીણ થવા લાગ્યા. નલની સ્થિતિ જાણીને પ્રજાજના દુઃખી થઈ ગયા, જ્યારે કુબેર ખૂબ જ આનંદમાં હતા, લેાકેામાં હાહાકાર વ્યાપિ ગયા, કાલાહુલ સાંભળીને ભયભીત બનેલી દમયંતી નલની પાસે આવી કહેવા લાગી સ્વામિન્! જુગાર તે કેવળ આનને માટે છે. તે પછી આમ કેમ? આપના જેવા ઉત્તમ પુરૂષો આવા ભયંકર વ્યસન સમુદ્રમાં પડયા તે પછી. મ બુદ્ધિવાળા માનવીઓનાં તા શુ હાલ થાય ? તેમને કાણુ જુગાર છેાડાવશે ? વળી જો' પાસા અવળા પડે છે, તેા આપ જુગારને કેમ છેડી દેતા. નથી ? આપ
પેાતે જ નાનાભાઈ કુબેરને જ રાજા બનાવા તે જ વધારે શ્રેયસ્કર છે. જુગારમાં આપ રાજ્ય હારી જશે તેા ખૂબ