________________
સર્ગઃ પમ ]
[૧૧૧ વરણ હતું. મેટા મેટા વૃક્ષે આનંદદાયક હતા, વિવાધને વિદ્યા સિદ્ધિ કરવાને માટે તે પર્વતમાં અનેક ગુફાઓ હતી, કિન્નરીઓના ગીતમાં મુગ્ધ બનેલા મૃગલાઓ શાંતચિત્ત નત મસ્તકે બેઠા હતા, પુષ્પોથી લચી પડેલા વૃક્ષને જોઈ અર્જુનની આંખેએ શિતળતા અનુભવી, અર્જુન કુતુહલતાથી તે પર્વત ઉપર ચઢ, ત્યાં અને ઈન્દ્રનીલ મણિમય દ્વારવાળા, પધરાગ મણિમય પગથીઆવાળા, ચન્દ્રકાન્ત મણિથીયુક્ત એક જિનમંદિરને જોયું. તે ઉદ્યાનના કુંડમાં સ્નાન કરીને, સુંદર સુગંધિત કમલોને લઈ દેવતાઓએ વૃષ્ટિ કરેલા પુષ્પોથી શોભતા તે મંદિરમાં અર્જુને પ્રવેશ કર્યો, તે મંદિરમાં શ્રી યુગાદિદેવની ત્રણ પ્રદક્ષિણા કરીને રોમાંચિત બનીને અને પ્રભુ પૂજા કરી, મનમાં ખૂબ જ આનંદિત બનીને બે હે નાભિકુલચન્દ્ર! જગતનાં દુઃખ રૂપ તાપમાં આપ વર્ષાકાલ સમા છે, ભગવાન આદિનાથ! આપના ચરણકમલની સેવા, મારી ભવ પીડાને દૂર કરી, ભવપાર કરે, આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરીને ચારે તરફ મંદિરની શેભા જેતા અર્જુનના હર્ષોલ્લાસમાં વૃદ્ધિ થતી ગઈ.
પર્વતની શેભા જેતે અર્જુન તે પર્વતના બીજા કશિખર ઉપર ગયે, ત્યારે દયાનીય દશાવાળી એક રડતી
ચી, પિતાના પતિને આપઘાત કરતાં રેકતી હતી, દશ્ય -જોઈને અર્જુન તેની પાસે જઈને પૂછવા લાગ્યો કે હે - ભદ્ર! તમને વિનવતી અત્યંત દુઃખી એવી આ કલ્યાણીનું