________________
૨૧]
[ પાંડવ ચરિત્ર મહાકાય તીર્થોમાં જવાથી પવિત્ર બનીને આપ જ્યારે પાછા પધા-રશે ત્યારે આપની ચરણરજથી હું પણ પવિત્ર બનીશ, આપની પુણ્ય ક્રિયામાં કઈ જાતની હરકત ન આવે માટે હું આપની સાથે આવતી નથી.
પ્રેમથી વિવલ બનેલી દ્રૌપદીને જોઈ અને પ્રેમભરી દ્રષ્ટિ કરી, આશ્વાસન આપી, અર્જુને ધનુષ્ય લઈને ચાલવા માંડયું. જ્યાં સુધી અર્જુન દષ્ટિ મર્યાદાની બહાર -ન ગયે, ત્યાં સુધી સજળ નયને દ્રૌપદી તેને નિરખતી ઉભી હતી, અર્જુન પણ તેણીને પાછુ વળી વારંવાર જેતે હતું, અનેક નગર, પર્વત તથા વિશ્રાંતિ ગૃહને જોતો જેતે અર્જુન સાગર જેવા મેટા મહા સરોવર પાસે આવ્યા, અને સ્નાન કરી, શ્રી જિનેશ્વર દેવની પૂજા કરી, સુંદર ફલેનું ભજન કર્યું, ભ્રમરેના અવાજથી -સંગીતમય વાતાવરણમાં ફૂલની શિયા બનાવીને સૂતો, દિવસને મધ્યાહન ભાગ અને ત્યાંજ વિતાવ્યો, અનેક આ જગ્યાએ પરિભ્રમણ કરતે અર્જુન એક મોટા જંગલમાં પ્રવે, જ્યાં સિંહની ગર્જનાથી દિશાઓ ગાજતી હતી. મૃગલાઓની પાછળ પાછળ વાઘ દેડતા હતા, સૂઅર સામસામા લડતા હતા, પરંતુ અર્જુનના હૃદયમાં - જરાપણ બીક ન હતી.
વનમાં નિર્ભય બનીને ફરતા અને પૃથ્વીના નમસ્તક અલંકાર સમાન સુમેરૂ પર્વતને જે, પર્વતના નીચેના ભાગમાં વહેતા ઝરણાના અવાજથી મધુર વાતા