________________
श्रीकुमारविहारशतकम्
૬ શ્રુતભક્તિ-સુકૃત ક
પ.પૂ. સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ. પૂ. તપસ્થિરત્ન પંન્યાસજી શ્રી જયસોમવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી કારેલીબાગ શ્વેતાંબર મૂર્તિપૂજક જેન સંઘ, વડોદરા તરફથી
આ પુસ્તકના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે. શ્રી સંઘના સુકૃતની ભાવપૂર્ણ
અનુમોદના કરીએ છીએ. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ(મુંબઈ)