________________
श्रीकुमारविहारशतकम्
चलितं शक्रं प्रति निगदति वदति । प्रतीत्यनुक्तमपि ग्राह्यं । णीधातुः ‘पाठे ધાત્વાળ : (સિદ્ધહેમ. ૨//૨૭) “પવિષ્યન્તિ (સિદ્ધહેમ.. ५/३/४) इति स्यते गुणे च नेष्यते द्विकर्मकः । उच्चैःश्रवा इंद्रहयः। इदं काव्यं सूत्रप्रतौ हस्तोत्संगोपविष्टेत्यस्य काव्यस्याग्रगमपि अधिकाराद्गृह्णीध्वमिति काव्यस्य पुरतो वाच्यम् ॥८॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્ય પ્રત્યે ચાલેલા ઈંદ્રને ઈંદ્રાણી આ પ્રમાણે કહે છે - હે સ્વામી, તે ચૈત્યના શિખર ઉપર પ્રતિમા રૂ૫ રહેલા સિંહોના ભયથી તમારો ઐરાવણ ગજેંદ્રદૈત્યોની સ્ત્રીઓના મુખ રૂપ કમલોના વનને હાસ્યની શોભાને પમાડશે, તેથી હાલ તમારે ઉચ્ચઃશ્રવા નામના અશ્વપતિ ઉપર ચડવું યોગ્ય છે. ૮૮ ' વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યની યાત્રા કરવાને તૈયાર થઈ ચાલતા ઈંદ્રને ઈંદ્રાણી કહે છે કે તમે ઐરાવણ હાથી ઉપર ચડીને ત્યાં જશો નહીં, કારણ કે, તે ચૈત્યના શિખર ઉપર સિંહની પ્રતિમાઓ છે, તેથી તમારો હાથી ભય પામી ભડકીને નાસી જશે, તે જોઈ દૈત્યોની સ્ત્રીઓને તમારું હસવું આવશે – અર્થાત્ તેઓ તમારી મશ્કરી કરશે, માટે તમારે ઉચ્ચ શ્રવા ઘોડા ઉપર બેસીને ત્યાં જવું યોગ્ય છે. આ ઉપરથી તે ચૈત્યના શિખર ઉપર રચેલા સિંહો પ્રતિમારૂપે છે, તે છતાં તે સાચા સિંહો હોય તેવા દેખાય છે; એમ ચૈત્યની ઉચી શિલ્પકલા કવિએ દર્શાવી છે. ૮૮ राकाभर्तुर्मयूखैरुपचयमधिकं लंभिते यस्य चंचच्चंद्राश्मस्तंभभित्तिप्रभवनवरुचां कुट्टिमे व्योमभाजि । विश्राम्यंतो विहंगा हिमगिरिशिखरोत्संगवेदीभ्रमेण क्षोणीपीठे निनादैस्तुमुलितवियतो लोलपक्षाः पतंति ॥८९॥