________________
કમનીયા
હે સ્વચ્છ કુંભાર ! તું રોષરૂપી પર્વતને ભેદનારા, અનન્ત જ્ઞાની, સરિતા સમ નિર્મલ, કામરૂપી વૃક્ષને છેદનારા, પૃથ્વીમાં સૂર્ય અને ચંદ્ર સમાન, પૂર્ણ દાન કરવાવાળા, સંસારરૂપી સરિતામાં સર્વ જીવોને તારવા માટે નૌકા તુલ્ય, જ્ઞાનીઓનાં ગુરુ, સૂર્યની શોભા સમાન દેદીપ્યમાન મુખવાળા, અવનિને અલંકૃત કરનાર શ્રી અરિહંત પરમાત્માની સ્તવના
કર || ૪ ||
२४
अर्हत्स्तोत्रम्