________________
સામાન્ય-જિન-સ્તુતિ.
न केवलं रागमुक्तं वीतराग ! मनस्तव । વઘુ સ્થિત રત્તમપિ, ક્ષીરધારાસહોમ્
( ૧૧ )
પ્ ॥
વીતરાવસ્તોત્ર, ૬૦ ૨,
જો ૧.
૭
હું વીતરાગ ! કેવળ આપનું મન રાગ રહિત થએલુ છે એમ નથી, પરંતુ આપના શરીરમાં રહેલુ રક્ત ( રુધિર ) દૂધની ધારા જેવુ ધેાળુ' છે, એટલે આપના રુધિરમાંથી પણુ સ્વાભાવિક રાગ–રગ-રતાશ જતી રહી છે. પ.
प्रसन्नमास्यं मध्यस्थे, दृशौ लोकम्पृणं वचः । इति प्रीतिपदे बाढं मूढास्त्वय्यप्युदासते ॥ ૬ ॥ વીતરાગસ્તોત્ર ૬૦ ૬, જો ૧૬.
હે પ્રભુ ! આપનું મુખ પ્રસન્ન છે, અને નેત્રા મધ્યસ્થ ( વિકારરહિત ) છે, અને આપનું વચન લેાકેાને પ્રીતિકારક છે. છતાં પણ મૂઢ લેાકેા આપના તરફ ઉદાસીન રહે છે. ૬. क्षोणीं क्षान्त्या क्षिपन्तः क्षणिकरतिकरस्त्री कटाक्षाऽक्षताक्षा मोक्षक्षेत्राभिकाङ्क्षाः क्षपितशुभशताक्षेमविक्षेपक्षाः । अक्षोभाः क्षीणरुक्षाक्षरपटुरचना जन्तवो मङ्क्ष्वलक्ष्मीं साक्षाद् वीक्ष्य क्षिपन्ति क्षपयतु स जिनः क्षय्यपक्षं यदङ्घ्री ॥ ७ નિનશ, પરિચ્છે ?, ( નવુગુજ્જુ ) જો ૧.
જેએ ક્ષમા ગુણુવડે ક્ષેાણી ક્ષમા ( પૃથ્વી ) ના તિરસ્કાર કરનારા છે, ક્ષણવાર સુખ કરનારા સ્ત્રીએના કટાક્ષેાવડે જેની ઇંદ્રિયા હણાયી–જીતાયી નથી, જેએ મેક્ષક્ષેત્રની ઈચ્છા રાખે