SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ निष्पक्ष - जिन - स्तुति १० નિષ્પક્ષ જિન સ્તુતિ. त्यक्तस्वार्थः परहितरतः सर्वदा सर्वरूपं सर्वाकारं विविधमसमं यो विजानाति विश्वम् । ब्रह्मा विष्णुर्भवतु वरदः शङ्करो वा जिनो वा, यस्याचिन्त्यं चरितमसमं भावतस्तं प्रपद्ये ॥ १ ॥ हरिभद्रसूरि. સ્વાર્થના ત્યાગ કરનાર અને બીજાના હિતમાં રક્ત એવા જે अर्ध-सर्व ३५वाजा, સર્વ આકારવાળા, વિવિધ પ્રકારના અને કાઇની સમાન નહીં એવા આ વિશ્વને નિર ંતર જાણે છે, તથા જેનું ચરિત્ર અર્ચિત્ય અને અનુપમ છે, તેવા કદાચ બ્રહ્મા હાય, વિષ્ણુ હાય, વઢાન આપનાર શકર હાય, કે રાગ દ્વેષ જિતનાર-જિનેશ્વર હાય-તેને હું ભાવથી અંગીકાર કરૂ છુંદેવરૂપે માનુ છુ. ૧. सदा योगसात्म्यात् समुद्भूतसाम्यः, प्रभोत्पादितप्राणिपुण्यप्रकाशः । त्रिलोकीशवन्द्यस्त्रिकालज्ञनेता, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २ ॥ द्वात्रिंशिका, ( हरिभद्रसूरि ) लो० १.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy