SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ~~~v vvvvvvvvv સુભાષિત-પદ્ય-અનાકર. આગળના પગને સૂવડે ખેંચીને પિતાના સ્થળને વારંવાર ખંજવાળે–ખણે છે. ૧૧. લેવાશે જિs, ગવાર શારીરિક निर्वैरास्तेऽत्र तिष्ठन्ति, त्वत्प्रभावोऽसमो ह्ययम् ॥ १२ ॥ त्रि० श० पु० च०, पर्व १, सर्ग ३, श्लो० ५४९. હે પ્રભુ! બીજા કેઈ નિત્ય વૈરી જીવો (સર્ષ-નાળીયે, ઉંદર-બીલાડી, હરણ–વાઘ, વિ. ) પણ વિર વિનાના થઈને અહીં બેસે છે. તેથી આપનો આ પ્રભાવ ખરેખર શ્રેષ્ઠ છે. ૧૨. नियन्त्रणा तत्र नैव, विकथा न च काचन । विरोधिनामपि मिथो न मात्सर्य भयं न च ॥ १३ ॥ ત્રિ, ર૦ પુ૨૦, પર્વ ૨, ૦ ૩, ૦ ૪૭૪. તે જિનેશ્વરના સમવસરણને વિષે કઈને બંધન થતું નથી, કાંઈ પણ વિકથા થતી નથી, પરસપર વેરવાળા પ્રાણુઓને પણ પરસ્પર દ્વેષ થતો નથી, તેમ જ ભય પણ હોતું નથી. ૧૩.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy