SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ સુભાષિત-પદ્ય-રત્નાકર. ^^ k *,* चउदेवी समणी उद्धट्टिया निविट्ठा नरित्थिसुरसमणा । इय पण सग परिस सुगंति देसणं पढमवप्पंतो ॥७॥ સમવસરણ૦, ૦, ૨૬. બાર પર્ષદામાંની ચાર પ્રકારની દેવીઓ અને સાધ્વીઓ ઉભી રહે છે અને પુરુષે, સ્ત્રીઓ, ચાર પ્રકારના દે અને સાધુઓ બેસે છે. આ પ્રમાણે પહેલા એટલે અંદરના વપ્રની મધ્યે રહેલી પાંચ અને સાત મળીને બાર પર્ષદાઓ પ્રભુની દેશનાને સાંભળે છે. ૭. आग्नेय्यां गणभृद्विमानवनिताः साध्व्यस्तथा नैर्ऋते, __ ज्योतिर्व्यन्तरभावनेशदयिता वायव्यगास्तत्प्रियाः। ऐशान्यां च विमानवासिनरनार्यः संश्रिता यत्र तत्, जैनस्थानमिदं चतुस्त्रिपरिषत्सम्भूषितं पातु वः ॥ ८ ॥ - ધર્મવાવ, વવ , ઋો૬૮. જ્યાં અગ્નિ ખૂણામાં ગણધરે (સાધુઓ ), વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ રહે છે, નૈત ખૂણામાં જ્યોતિષી, વ્યંતર અને ભવનપતિના દેવો રહે છે, વાયવ્ય ખૂણામાં તેઓની એટલે જ્યોતિષ્ક, વ્યંતર અને ભવનપતિની ઝીઓ-દેવીઓ રહે છે, તથા ઈશાન ખૂણામાં વિમાનવાસી દે, પુરુષ અને સ્ત્રીઓ રહે છે, તે આ બાર પર્ષદાથી શોભિત જિનેશ્વરનું સ્થાન-સમવસરણ તમારું રક્ષણ કરે. ૮.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy