SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ આબુ જગવિખ્યાત આબુ પહાડની ન્હાનામાં ન્હાની અને હેટામાં મહેાટી દર્શનીય વસ્તુઓ, રસ્તાઓ અને આ એક દર્શકને ઉપયોગી થઈ પડે એવી તમામ વસ્તુની મા માહિતી આપનારું, તેમ જ આબનાં મંદિરની ઝીણામાં ઝીણું કોપરણીઓ અને સુંદર સુંદર ભાવોના લગભગ ૭૫ ફોટાઓથી અલંકૃત આ પુસ્તક, જેમ આબુના છે કા યાત્રિઓને ઉપયોગી છે, તેમ ભારતવર્ષની પ્રાચીન શીલ્પકળા અને ઐતિહાસિક શોધખોળના અભ્યાસીઓ માટે પણ ઘણું જ મહત્ત્વનું છે. એના લેખક છે -ઈતિ Bર હાસતત્ત્વવેત્તા, શાન્તસૂત્તિ મુનિરાજ શ્રી જયન્તવિજયજી પર III હેટ ગ્રંથ, સુંદર એન્ટિક કાગળ, ૭૫ ફટાઓ, પાકું ઉ બાઈડીંગ અને ઉત્તમ જેકેટ હોવા છતાં, કિમત માત્ર અઢી રૂપીઆ. આની હિદી આવૃત્તિ પણ બહાર પડી ચૂકેલ છે, ફેટા વગેરે બધું ઉપર પ્રમાણે જ. કિ. ૨-૮–૦. લખે – શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, છોટા સરાફા, ઉજજૈન. (માલવા) અને જાણીતા બુકસેલરને ત્યાંથી પણ મળશે.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy