________________
શિવ-પાર્વતી-સંવાદ (૧૨૫). अयं मध्ये पुनः साक्षात्, सर्वज्ञो जगदीश्वरः। त्रयस्त्रिंशत्कोटिसंख्या यं सेवन्ते सुरा अपि | ૮ |
વળી આ મધ્ય ભાગમાં જે છે તે સાક્ષાત્ સર્વ પ્રભુ છે, જે ત્રણ જગતના ઈશ્વર છે. અને જેમની તેત્રીસ કરોડ દેવતા સેવા કરે છે. ૮. इन्द्रियैर्न जितो नित्यं, केवलज्ञाननिर्मलः। पारंगतो भवाम्भोधेर्यो लोकान्ते वसत्यलम् ॥९॥
જે પ્રભુ, ઈન્દ્રિયેના વિષયોથી કદી પણ જિતાયેલ નથી, જેઓ કેવળજ્ઞાન વડે નિર્મળ છે, વળી જે ભવ-સંસાર રૂપી સમુદ્રને પાર પામેલા છે અને લેકના અગ્ર ભાગમાં–મેક્ષમાં પૂર્ણ રીતે વસે છે. ૯. अनन्तरूपो यस्तत्र, कषायैः परिवर्जितः। यस्य चित्ते कृतस्थाना दोषा अष्टादशापि न ॥१० ।।
તે મેક્ષમાં રહેલા પ્રભુ અનન્તપ—અનન્ત જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારા છે, કષાથી રહિત છે, અને જેના ચિત્તમાં અઢારે દોએ સ્થાન કર્યું નથી. ૧૦. लिङ्गरूपेण यस्तत्र, रूपेणात्र वर्त्तते । । रागद्वेषव्यतिक्रान्तः, स एष परमेश्वरः ॥११॥
જેઓ લિગરૂપે-તિરૂપે ત્યાં (મોક્ષમાં) વતે છે અને અહીં પુરુષાકૃતિરુપે વર્તે છે. વળી જેઓએ રાગ-દ્વેષનું ઉલ્લંઘન કર્યું છે દૂર કર્યા છે, એવા આ પરમેશ્વર છે. ૧૧.