________________
८
શ્લોકાના પશુ સ ંગ્રહ હું કરતા જતા હતા; પરન્તુ ઉપર કહેલા ચારે ભાગા જૈન અજૈન સ જનતાને ઉપયાગી હાઇ, કેવળ જૈતેને જ ઉપયેાગી એવા આ શ્લોકાને તેમાં દાખલ ન કરતાં અલગજ રાખવામાં
આવ્યા હતા.
મારા આ સંગ્રહ કરાંચીમાં ધર્મ પ્રેમી સુશ્રાવક મણિલાલ કાળીદાસ ધનાળા ( હાલ. કરાંચી) વાળાના જોવામાં આવતાં તેમણે આ સંગ્રહને છપાવી પ્રગટ કરાવવા માટે પ્રેરણા કરી. તેમની પ્રેરણાથી મારા ઉત્સાહની વૃદ્ધિ થતાં, તે કાં હાથમાં લઇ, ઉક્ત સ’ગ્રહને સુભાષિતપદ્ય–રત્નાકરના પાંચમા ભાગ તરીકે જનતા સમક્ષ રજુ કરવામાં આવે છે.
આ પાંચમા ભાગ જૈન જનતાને અને ખાસ કરીને જિન-તી કર ભગવાન્ બધી હકીકત જાણવાની ઈચ્છા રાખનારા અજૈન વિદ્વાનને પણ ઉપયાગી થશે એમ અમારું માનવુ છે.
આ પાંચમા ભાગ ખાસ કરીને કેવળ જેનેાને જ ઉપયેાગી હેાવાથી પ્રથમના ચારે ભાગેાથી આને સાવ અલાયદે જ રાખવામાં આવ્યેા છે અને તેથી જ આ પાંચમા ભાગમાં આવેલા લેાકાને અકારાદિ અનુક્રમ તથા આમાં ઉપયાગમાં લીધેલા ગ્રંથાનાં નામેા વગેરે ચેાથા ભાગમાં બધાની સાથે નહિ આપતાં આ પાંચમા ભાગમાં જુદું આપવામાં આવ્યું છે.
સાથે સાથે જિનેશ્વર ભગવાનની સ્તુતિના સંસ્કૃત ઉત્તમ પદ્દો, સંક્ષેપમાં જિન પૂજા વિધિ, જિન મૂર્તિઓના પરિકરમાં શુ શુ વસ્તુઓ હાય છે. વગેરે બાબતેની સક્ષિપ્ત હકીકત પણ આ પુસ્તકમાંથી મળી આવશે. આ મારુ લઘુ પુસ્તક તે સમાજને ઉપયોગી થશે અને સમાજ તેને અપનાવશે તે। હું મારા શ્રમ સફ્ળ થયેા માનીશ.
તીર્થંકર ભગવાનની હકીકત અને મૂર્ત્તિ રચના વિધાન વગેરે સમવાયાંગસૂત્ર, ત્રિષશિલાકાપુરુષચરત્ર, અભિધાનચિંતામણિ, સતિરાતજિનસ્થાનક, નિર્વાણકલિકા, અપરાજિતવાસ્તુશાસ્ત્ર, રાજવલ્લભીય વાસ્તુગ્રથ, આચારદિનકર વગેરે ગ્રન્થેામાં આવે છે,