________________
(૧૨૨૦ ) સુભાષિત-પ-રત્નાકર
જે પુરુષ ઇન્દ્રિયને કબજે રાખતે હેય, પિતાના આત્માને-મનને જીતનાર-વશ રાખનાર હોય, વિકાર પામેલા ઇકિયાદિકને દંડ કરતે હોય, પરીક્ષા કરીને વિચાર કરીને કાર્ય કરતે હેય અને જે ધીર હોય તેવા પુરુષને લક્ષમી સેવે છે. ૨૭.
दानमौचित्यविज्ञानं, सत्पात्राणां परिग्रहः । सुकृतं सुप्रभुत्वं च, पञ्च प्रतिभुवः श्रियः ।। २८ ॥ દાન, ઉચિતપણાની કળા, સુપાત્રના પક્ષમાં રહેવું, પુણ્ય અને સારું પ્રભુ(સ્વામી)પણું; આ પાંચ લક્ષમીના પ્રતિનિધિ છે–સાક્ષી છે. અર્થાત્ આ પાંચ વસ્તુ જ્યાં હેય ત્યાં લક્ષ્મી રહેલી છે. ૧૮.
उत्साहसम्पनमदीर्घसूत्रं,
क्रियाविधिचं व्यसनेष्वसक्तम् । शूरं कृतज्ञं दृढसौहृदं च,
શ્રી ય યાત્તિ નિવાસતો | ૨૧ | જે મનુષ્ય ઉત્સાહ યુક્ત હોય, જે દીર્ઘસૂત્રી ( લાંબો લાંબો વિચાર કરનાર) ન હોય, કાર્યની વિધિને જાણનાર હાય, (જુગાર આદિ) વ્યસનમાં આસક્ત ન હોય, શૂરવીર હાય, કરેલા કામને જાણનાર-કદરદાન હોય અને દઢ મિત્રતાવાળું હોય, તે મનુષ્યની પાસે લક્ષ્મી પોતે જ નિવાસ કરવા માટે જાય છે. ૨૯.
वसामि नित्यं सुभगे प्रगल्मे,
दक्षे नरे कर्मणि वर्तमाने ।