SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ લમી ( ૧૨૧૫) છે તે સર્વ ધનનું જ બળ છે–(ધનના ગર્વથી જ છે) ૧૨. तावन्माता पिता चैत्र, तावत् सर्वेऽपि बान्धवाः । तावद्भार्या सदा हृष्टा, यावलक्ष्मीः स्थिरा गृहे ॥ १३ ॥ ફૂગ્ણાવતી, કૃ૦ ૧૧, રોડ ૨ (દિન )* જ્યાંસુધી ઘરને વિષે લક્ષ્મી સ્થિર.રહેલી છે ત્યાં સુધી જ માતા પિતા હર્ષ પામે છે, ત્યાં સુધી જ સર્વે બાંધવો હર્ષ પામે છે અને ત્યાં સુધી જ ભાર્યા સર્વદા હર્ષ પામે છે. ૧૩. अर्थ एव ध्र सर्व-पुरुषार्थनिवन्धनम् । अर्थेन रहिताः सर्वे, जीवन्तोऽपि शवोपमाः ॥१४॥ લવિઝાર, વ્હાલ ૨, ગો૦ . ધન જ સર્વ પુરુષાર્થોનું કારણ છે. ધનથી રહિત સર્વ પ્રાણીઓ જીવતા છતાં પણ શબ તુલ્ય છે. ૧૪. ધન : સાચો બંધુ – ત્તિ મિત્રા િધસૈવિહીન, પુત્રી સારા સવાયા तमर्थवन्तं पुनराश्रयन्ति, अर्थो हि लोके पुरुषस्य बन्धुः॥१५॥ ધવલકુમ, g૦ ૧૦, ગોવ . (રે. જા.) ધન રહિત થયેલા પુરુષને તેના મિત્રે, પુત્ર, સ્ત્રી અને ભાઈઓ તજી દે છે. તે જ પાછો ધનવાન થાય છે ત્યારે પાછાં તેઓ તેને આશ્રય કરે છે. તેથી (એમ સિદ્ધ થાય છે કે) લેકમાં પિસે જ પુરુષને બંધુ છે. ૧૫.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy