________________
વિદ્યા (૦૬)
વિદ્યાની સ્તુતિઃ—
शारदा शारदाम्भोज - वदना वदनाम्बुजे ! |
सर्वदा सर्वदाऽस्माकं सन्निधिं सन्निधिं क्रियात् ॥ १ ॥ રઘુવંશ, સર્વ છ, જો ૨ ટીપા.
શરદ ઋતુના કમળ જેવા મુખવાળી અને સર્વ મના વાંછિતને આપનારી સરસ્વતી દેવી હમેશાં અમારા મુખ*મલને વિષે ઉત્તમ નિધિ સમાન સાનિધ્યને કરા ! ૧.
વિદ્યા પ્રશસાઃ
विविक्तवर्णाभरणा सुखश्रुतिः, प्रसादयन्ती हृदयान्यपि द्विषाम् । प्रवर्तते नाकृतपुण्यकमणां, प्रसन्नगम्भीरपदा सरस्वती ॥ २ ॥ ાિતાનુંનીય, ર્જા ૨૪, ૉ રૂ.
સ્પષ્ટ અક્ષરરૂપી આભૂષણવાળી, કાનને સુખ ઉપજાવે તેવી, શત્રુઓના હૃદયને પણ પ્રસન્ન કરનારી અને નિર્દોષ ગંભીર પદ-શબ્દવાળી સરસ્વતી-વાણી પુણ્ય રહિત પુરુષાને પ્રાપ્ત થતી નથી. ૨. વિદ્યા મહિમાઃ—
विद्या विनयोपेता, हरति न चेतांसि कस्य मनुजस्य १ । काश्चनमणिसंयोगो नो जनयति कस्य लोचनानन्दम् १ ||३||