________________
( ૧૫ર ) સુભાષિત-પદ્ય-રત્નાકર કરવામાં તત્પર હોય તે ત્રીજા પ્રકારનું સાધારણ પાત્ર સમજવું. (૨-૫. અનર્થનાં કારણે –
हिंसास्तेयान्यथाकाम, पैशुन्यं परुषानृते । सम्भिन्नालापव्यापादमभिध्याग्विपर्ययम् ॥ ९६ ॥ पापं कर्मेति दशधा, कायवाङ्मानसैस्त्यजेत् ।
giદરા (રામરો, અથાગ ૨, સ્કોટ ૨૨. હિંસા, ચેરી, અગ્ય મિથુન, ચા, કઠોર વચન, અસત્ય વચન, ભેદી વાર્તાલાપ, બીજાનું ભુંડું વિચારવું, પરદ્રવ્યની ઇચ્છા, અને દષ્ટિને વિપર્યાસ આ દશ પ્રકારનું પાપકર્મ મન, વચન અને કાયાથી તજવું ૯૬. મધ્યમ પુરુ
ये रागग्रस्तमनसो विवेकविकला नराः । कथामिच्छन्ति कामस्य, राजमास्ते हि मध्यमाः ।।९७॥
વાર્શ્વનાથara (Ta), a , ગો૧૦ જે લેકનાં મન રાગવાળાં છે અને જે વિવેકહીને છે તથા કામની ઈચ્છા કરે છે તે મધ્યમ કેટિના રાજસ્ પુરુષ છે. ૯૭. અધમ પુરુષ:
मायाशोकभयक्रोधलोभमोहमदान्विताः। ये वाञ्छन्ति कथामर्थे, तामसास्ते नराधमाः ॥ ९८ ॥
જર્જનારરિક (), કઈ ૨, ૦ ૨૦.