________________
( ૧૪૪૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
કરીને સહિત હૈય છે; બકરા-ઘેટા-ની ઊનની પૂ`જણી (આદ્યા) રાખે છે, શુદ્ધ આહારને ગ્રહણ કરે છે અને શાસ્ત્ર પ્રમાણે આચરણ કરે છે. ૬૬.
વળી હાથમાં તેઓ તુંબી પાત્રને (તુંબડી) રાખે છે, શ્વેત વસ્રને ધારણ કરે છે, ભિક્ષા માગી ભાજન કરે છે, તેઓ કયારે પણ ક્રોધ કરતા નથી. સદા સર્વ પ્રાણી ઉપર દયા કરે છે. ૬૭.
ગુરુ સાથેનુ' વનઃ——
दुष्कृतं न गुरोर्ब्रयात्, क्रुद्धं चैतं प्रसादयेत् । परिवादं न श्रृणुयादन्येषामपि जल्पताम् ॥ ६८ ॥
મહામાત, રાન્તિર્ન, અધ્યાય ?, જો ૨૦૭.
ગુરુના દૂષિત કાર્ય ખુલ્લાં કરવાં નહી, ગુરુ કોષ પામ્યા હાય તા તેને (વિનયાદિક વડે) પ્રસન્ન કરવા અને ખીજાએ કહેલા અવણુ વાદ (નિંદાને) સાંભળવા નહી. ૬૮.
ભક્તના ગુણઃ
सन्तुष्टः सततं योगी, यतात्मा दृढनिश्चयः । मय्यर्पितमनोबुद्धिय मद्भक्तः स मे प्रियः ॥ ६९ ॥
મગવદ્ગીતા, અધ્યાય ૨૨, ૦ ૨૪
જે નિરંતર સતાષી, ચેાગી, આત્માને નિયમમાં રાખનાર, દૃઢ નિશ્ચયવાળા, અને મારે વિષે જ મન તથા બુદ્ધિને સ્થાપન કરનાર હાય, તે જ મારે। ભક્ત છે, અને તે જ મને પ્રિય છે. ૬૯.