________________
(૧૪૪૦) સુભાષિત-પદ્ય-રત્નાકર
आत्मद्रोहममर्याद, मूढमुज्झितसत्पथम् । सुतरामनुकम्पेत, नरकार्चिष्मदिन्धनम् ।। ६१ ॥
મારા ઘર, pg ૨૨૬૨૫૭ના સુરનો ટી. આત્માના દ્રોહીને, અમર્યાદા પુરુષને,મૂખને અને સન્માર્ગથી પતિત થયેલાને, નરકની અગ્રિનાં ઈધન, (નરકના દુઃખને જય) સ્વાભાવિક રીતે ડરાવે છે. ૬૧. તિર્યંચગતિનું કારણ
अदत्तादाननिरतः, परदरोपसेवकः। हिंसकश्चाविधानेन, स्थावरेषुपजायते ॥ ६२ ॥
याज्ञवल्क्यस्मृति, अध्याय ३, श्लो० १३५. વગર અપાયેલું લેવામાં લાગેલે, પરધારાનું સેવન કરાના અને વિધાન વગરની હિંસા કરનારો જીવ સ્થાવરની નિમાં જન્મે છે. ૬૨.
पुरुषोऽनृतवादी च, पिशुनः परुषस्तथा । अनिषद्धप्रलापी च, मृगपक्षिषु जायते ॥ ६३ ॥
જાવાતિ, અથાગ રૂ, રોજ રૂ. જે પુરુષ અસત્યવાદી, ચાડિયે, કઠોર વચન બોલનાર અને જેમ ફાવે તેમ બકવાદ કરનાર હોય તે પશુ કે પક્ષમાં (તિયચ ચોનિમાં જન્મ લે છે. ૬૩. સ્વર્ગસુખ મહિમા –
यथा प्रातः कश्चित्कुशतणमुखस्थेन कुमतिस्तुषारस्यावश्यं तुलयति तुषारेण जलधिम् ।