________________
(૧૪૧૪) સુભાષિત-પ-રત્નાકર પામે છે, સ્ત્રી મદિરાથી નાશ પામે છે, ખેતી નહીં સંભાળવાથી નાશ પામે છે, અને આપી દેવાથી તથા પ્રમાદથી ધન નાશ પામે છે. ૯૩. किमशक्यं बुद्धिमतां, किमसाध्यं निश्चयं दृढं दधताम् । किमवश्यं प्रियवचसां, किमलभ्यमिहोद्यमस्थानाम् ॥ ९४ ॥
વગત, , , પત્તો ૨૮૪. આ જગતમાં બુદ્ધિમાન પુરુષોને કયું કાર્ય અશકય છે? દઢ નિશ્ચયને ધારણ કરનાર પુરુષોને કયું કાર્ય અસાધ્ય છે? પ્રિયમધુર વચન બોલનાર પુરુષોને કે વશ થતું નથી? ઉદ્યમમાં રહેલા પુરુષોને કઈ વસ્તુ મળી શકતી નથી ? ૯૪.
उत्तम प्रणिपातेन, शूरं भेदेन योजयेत् । नीचमल्पप्रदानेन, इष्टं धर्मेण योजयेत् ॥ ९५ ॥
उपदेशप्रासाद मूल, भाग २, पृ० ७० (प्र. स. )* ઉત્તમ પુરુષને નમસ્કાર સાથે જોડવે એટલે તેને નમઃ સ્કાર કરી પ્રસન્ન કરે, શૂરવીર માણસને ભેદવડે જેડ એટલે તેને ભેદ પમાડ, નીચ માણસને અ૫ દાનની સાથે જોડા એટલે તેને કાંઈક આપીને અનુકૂળ કરો, અને પ્રિય માણ સને ધર્મ સાથે જોડવે એટલે તેને ધર્મ પમાડ. ૯૫. कर्माणि सर्वाणि च मोहनीये, दुःखानि सर्वाणि दरिद्रतायाम् । पापानि सर्वाणि च चौर्यभावे, दोषा अशेषा अनृते भवन्ति।।९६॥
धर्मकल्पद्रुम, पृ० १६६, ग्लो. ४. મોહનીય કર્મમાં સર્વ કર્મો રહેલાં છે, દરિદ્રતામાં સર્વ