________________
( ૧૩૯૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
तच्चदस्ति तदस्तु मृत्युरथ चेत्तस्यापि नास्ति क्षणस्तज्जन्मान्तरनिर्विशेषसदसद्देशान्तरेऽस्तु स्थितिः ||३७||
क्षेमेन्द्र कवि.
પ્રથમ તે ઉચ્ચ કુળમાં જન્મ ત હા. કદ્દાચ ઉચ્ચ કુળમાં જન્મ થાય તે વિપત્તિ ન થો. કદાચ વિપત્તિ આવી પડે તે ઘણી સ્ત્રીએ ન હેાજો. કદાચ તે પણુ હાય તા ક્રયાથી ભીનું મન ન થજો. કદાચ તે પણ થાય તે મૃત્યુ ચો. કદાચ તે મૃત્યુના પણ સમય ન હાય તા જન્માંતરની જેવા સારા કે નબળા પરદેશમાં સ્થિતિ-રહેવાનુ હાજો. ૩૭
સારભૂત વરતુઃ—
दयैव धर्मेषु गुणेषु दानं प्रायेण चान्नं प्रथितं प्रियेषु । मेघः पृथिव्यामुपकारकेषु तीर्थेषु मातापितरौ तथैव ॥ ३८ ॥ ધર્મñ૧૬મ, ૬૦ ૮૮, ૉ. ૭૨ ( રૂ. હા. )
'
પૃથ્વી ઉપર સ` ધર્મોંમાં દયા ધમ ઉત્તમ છે, સવ ગુણેામાં દાન ગુણ શ્રેષ્ઠ છે, પ્રાયે કરીને સર્વ પ્રિય વસ્તુઓમાં અન્ન વધારે પ્રિય કહેલુ છે, સર્વ ઉપકાર કરનારાઓની મધ્યે મેઘ શ્રેષ્ઠ છે, અને તે જ પ્રમાણે સ તીર્થમાં માતાપિતા જ ઉત્તમ તીર્થં છે. ૩૮.
मन्त्राणां परमेष्ठिमन्त्रमहिमा तीर्थेषु शत्रुञ्जयो
दाने प्राणिदया गुणेषु विनयो ब्रह्म व्रतेषु व्रतम् । सन्तोषोनियमे तपस्सु च शमस्तच्चेषु सद्दर्शनं,
सर्वज्ञोदित सर्व पर्वसु परं स्याद्वार्षिक पर्व च ।। ३९ ।। ૩૧=શર્પાકની વૃ૦૨૦. ( હૈં, વિ. ન્ર. )