________________
શ્રાદ્ધ ( ( ૧૨૩ )
શ્રાદ્ધની નિરકતા —
मृतानामपि जन्तूनां, यदि तृप्तिर्भवेदिह । નિોળસ્ય ટીવસ્ય, ને સંવર્ધનેજીિલામ્ ॥
॥
યોગશાસ્ત્ર, પ્રજાશ ૨, ફ્લો૦ ૪૭ ની ટીજામાં
મરેલાં માબાપ વગેરે પ્રાણીઓને (તેમના શ્રાદ્ધ નિમિત્તે હિંસા કરવામાં આવે છે તેનાથી જે ) તૃપ્તિ થતી હોય તે દીવા બુઝાયા પછી તેમાં રહેલું તેલ દીવાની શિખાને વધારી શકે. ( તેવું તે જોવામાં આવતુ નથી, તેથી પિતૃઓની તૃપ્તિ પણ થઈ શકતી નથી. ) ૧.