________________
19
૬૧. શ્રી દિપક જ્યોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક- પૂ. પં. શ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર્ય તથા પૂ. પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવર્ય)
૬૨. શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી – પાબલ, પુના (પં. કલ્યાણબોધિ વિજયજીની વર્ધમાન તપ સો ઓળીની અનુમોદનાર્થે, પં. વિશ્વકલ્યાણ વિજયજીની પ્રેરણાથી) ૬૩. ઓમકાર સૂરીશ્વરજી આરાધના ભુવન – સુરત (પ્રેરક- આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.)
૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ
૬૫. શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગામ
૬૬. શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ
(પ્રેરક- પૂ. ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ
૬૮. શ્રી વિલેપાર્લા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, પાર્લા, મુંબઈ