________________
સમય
(૧૩૬૧ ) આ પૃથ્વી ઉપર કઈ પણ ઠેકાણે પુરુષો છે જ નહીં, કદાચ તે હેય તે તેઓ દુઃખે કરીને જીવે છે. વિદ્વાના પુરુષ પણ છે નહીં, કદાચ તેઓ હેય તે તેઓ પરસ્પર ઈષ્યવાળા હોય છે. રાજાઓ પણ છે નહીં, કદાચ હેય તે તેઓ લેભથી ધનને જ ગ્રહણ કરનારા છે અને દાતાર જને પણ નથી, કદાચ હોય તે તેઓ સેવાને અનુકૂળ છે એટલે તેમની સેવા કરનારને જ તેઓ દાન આપે છે. ૧૩.