________________
( ૧૩૫૮ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
જે મનુષ્ય દેશને, કાળને, કાયને, અન્યને અને પિતાને જાણુ નથી, તથા જે વિચાર્યા વિના કાર્ય કરે છે, તે મૂખ માણસ ફળને પામતો નથી. દ. સંધ્યા સમયનું સ્વરૂપ –
अर्केऽर्धास्तमिते यावनक्षत्राणि नभस्तले । द्वित्राणि नैव वीक्ष्यन्ते, तावत्सायं विदुर्बुधाः ॥ ७ ॥
विवेकविलास, उल्लास ४, श्लो० ८. સૂર્ય અડધો અસ્ત થયા પછી જ્યાં સુધી આકાશમાં બે ત્રણ નક્ષત્રો જોવામાં ન આવે તેટલા સમયને પંડિત લોકે સાયંકાળના નામથી ઓળખે છે. ૭, સમય વીત્યે નકામું –
कालातीतं तु यत् कुर्याच्छ्राद्धं होमं जपं तथा । व्यर्थीभवति तत् सर्वममृते तु विषं यथा । ॥८॥
રામrs, g૦ રૂ૭. કાળનું ઉલ્લંઘન કરીને જે શ્રાદ્ધ, હોમ કે જપ કરવામાં આવે તે સર્વ અમૃતને વિષે વિષની જેમ વ્યર્થ થાય છે. ૮. निर्वाणदीपे किमु तेलदानं, चौरे गते वा किमु सावधानम् ? । वयोगते किं वनिताविलासः, पयोगते किं खलु सेतुबन्धः ? ॥९॥
વારિતરી (માદ વ ), ૦ ૬. દિ બુઝાઈ ગયા પછી તેમાં તેલ પૂરવાથી શું ફળ ? ચોર ગયા પછી સાવધાન થવાનું શું ફળ? યુવાવસ્થા ગયા પછી સ્ત્રીના વિલાસનું શું ફળ? અને પાણી ગયા પછી પાળ