________________
(૧૩૫૫ )
स्वे स्वे तेऽपि कृतान्तदन्तकलिताः काले व्रजन्ति क्षयं, किं चान्येषु कथा सुचारुमतयो धर्मे मतिं कुर्वताम् । २९ । सुभाषितरत्नसन्दोह लो० २९९.
આ સ'સારમાં સથી અધિક કીર્તિ, દ્યુતિ, કાંતિ, બુદ્ધિ, ધન, મળ અને પ્રખ્યાત પુણ્યના ઉદયવાળા ચદ્ર, સૂર્ય, દેવેદ્ર, રાજેદ્ર, વાસુદેવ અને ખળરામ વગેરે પણ તાતાના સમયે એટલે આયુષ્યને છેડે યમરાજની દાઢમાં દુખાઇને ક્ષય-મૃત્યુ પામ્યા છે, તેા પછી ખીજા પ્રાણીઓને માટે તે શી વાત કરવી ? તેથી ઉત્તમ બુદ્ધિમાન પુરુષાએ ધર્માંમાં જ મતિ કરવી ચેાગ્ય છે. ૨૯. મરણથી કાણ ન આવે!–
મરણ
मृत्योर्बिभ्यति ते बाला ये स्युः सुकृतवर्जिताः । મુખ્યવતો નરાઃ સર્વે, મૃત્યું પ્રિયતમાતિથિમૂ | ૩૦ ||
સસાગર, પ્રવાર ?, 1૦ ૧૯.
જેઓ સુકૃત ( પુણ્ય ) રહિત હાય છે, તે જ ખાળેા મૃત્યુથી ભય પામે છે; પરંતુ સર્વે પુણ્યવાન પુરુષા તા મૃત્યુને અત્યંત વહાલા અતિથિરૂપ માને છે. ૩૦,