________________
મરણ
( ૧૩૫૩ ).
મૃત્યુનાં સ્થાન છે. તેમનાથી દૂર રહેવું, તે જ કલ્યાણકારક છે.) ૨૨.
जीवन्तो मृतकाः पञ्च, श्रयतां किंल नारद । दरिद्रो व्याधितो मूर्खः, प्रवासी नित्यसेवकः ॥ २३ ॥
| વિક્રમારિક, માન ૨, રહો. ૮૧૩.* હે નારદ ! તમે સાંભળે -દરિદ્ર, રાગી, મૂર્ખ, પ્રવાસી અને નિત્ય સેવકઃ આ પાંચ મનુષ્ય જીવતાં છતાં મરેલા છે, એમ જાણવું. ૨૩.
रोगी चिरप्रवासी परानभोजी परावसथशायी । यजीवति तन्मरणं, यन्मरणं सोऽस्य विश्रामः ॥ २४ ॥
વયતારી , માન રૂ, g૦ ક૭૬, ર૦ ૪. નિરંતર રેગી, ચિરકાળ સુધી પ્રવાસ કરનાર-કાસદીયું કરનાર અથવા પરદેશમાં જ રહેનાર, પારકા અન્નનું ભજન કરનાર અને બીજાના મકાનમાં શયન કરનાર; આ મનુષ્ય જે જીવે છે તે તેનું મરણ છે, અને તેનું જે મરણ છે તે તેની વિશ્રાંતિ-સુખ છે. ૨૪. ઉત્તમ મરણ
सश्चिततपोधनानां, नित्यं व्रतनियमसंयमरतानाम् । उत्सवमूतं मन्ये, मरणमनपराधवृत्तीनाम् ॥ २५ ॥
उमास्वाति वाचक. જેઓએ તારૂપી ધન એકઠું કર્યું હોય, જેઓ નિરંતર વત, નિયમ અને સંયમને વિષે તત્પર હોય, તથા જેઓની વૃત્તિ-આજીવિકા નિર્દોષ હોય એવા યોગી