________________
મરણ
( ૧૩૪૯ )
ખેદની વાત છે કે યમરાજ-મૃત્યુ-આ અધમ કલિયુગને વિષે પ્રાણીઓના પ્રાણરૂપી ધનને ખેંચી લે છે. ૧૦. रोगेषु वैद्यस्तमसि प्रदीपो, वह्वयादि शीते कुपिते क्षमा च । मृत्युं विना तकिल नास्ति वस्तु, किश्चित् त्रिलोक्यां यदुपायशून्यम्
| ?? | રોગોને વિષે વૈદ્ય ઉપાય છે-રેગને ઉપાય વૈદ્ય છે, અંધકારને ઉપાય દીવે છે, ટાઢ દૂર કરવાને ઉપાય અગ્નિ વગેરે છે, અને કેપ પામેલાને ઉપાય ક્ષમા છે, માત્ર એક મૃત્યુ સિવાય આ ત્રણે લોકમાં એવી કઈ પણ વસ્તુ નથી કે જેને ઉપાય ન હોય. ( સર્વને ઉપાય છે, માત્ર એક મૃત્યુને દૂર કરવાને ઉપાય નથી.) ૧૧. મરણનાં કારણअनुचितकार्यारम्भः, स्वजनविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासो मृत्युद्वाराणि चत्वारि ॥ १२ ॥
હિતોપદેશ, કુબેર, ર૦ ૧૨અયોગ્ય કાર્યને આરંભ, સ્વજનની સાથે વિરોધ, બળવાનની સ્પર્ધા અને આજનને વિશ્વાસ; આ ચાર મૃત્યુનાં દ્વાર છે. ૧૨. शस्त्रानिजलश्वापदविसूचिकाव्याध्यहिविषादिभिः । નમિહું શરણુપત્રમૈવિધઃ (ાતિ) છે ?૨ (I
શ, અગ્નિ, જળ, શિકારી પશુ, વિસૂચિકા (અછણ), જવરાદિક વ્યાધિ, સર્પ અને વિષ (અથવા સપનું વિષ)