________________
મરણું
(૧૩૪૭ )
છે, હે રાજા ! હું ભૂકુંડ અને તમે ભૂપતિ એ બે બાકી છીએ; પરંતુ ભકારવાળા નામની પંક્તિમાં કાળચક્ર (મરણ) પિઠું છે, તે મૂકશે નહીં. પ. મરણનું અવશ્યભાવિપણું – वध्यस्य चौरस्य यथा पशोर्वा, सम्प्राप्यमाणस्य पदं वधस्य । શનૈઃ શનિતિ મૃતિઃ સમી, તથાસ્થિતિ સર્ષ મ?િ iદા
sણાહુન, અધિકાર ૬, પૃ. ૬, ફાંસીની સજા પામેલ ચેરને અથવા વધ કરવાના સ્થાનકે લઈ જવાતા પશુને મૃત્યુ ધીમે ધીમે નજીક આવતું જાય છે તેવી જ રીતે સર્વને મૃત્યુ નજીક આવતું જાય છે. ત્યારે પછી પ્રમાદ કેવી રીતે થાય? ૬.
श्वाकार्यमद्य कुर्वीत, पूर्वाहे चापराहिकम् ।। न हि प्रतीक्षते मृत्युः, कृतमस्य न वा कृतम् ।
મહામાત્ર, ગતિ, ૫૦ ૨૭, સ્કo - આવતી કાલે કરવાનું કામ આજે જ કરી લેવું જોઈએ, અને બપોર પછી કરવા ધારેલું કાર્ય દિવસના પહેલા ભાગમાં ( સવારમાં ) કરી લેવું જોઈએ, કારણ કે આ પ્રાણીએ કાર્ય કરી લીધું છે કે નહીં એની મૃત્યુ રાહ જોતું નથી. ૭.
जातमात्रश्च म्रियते, बालभावेऽथ यौवने । मध्यम वा वयः प्राप्य, वार्धके वा ध्रुवा मृतिः ॥ ८ ॥
विष्णुपुराण, अंश ६, श्लो० ५२.