SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ભ સંયોગ (૧૨) સંગનું સ્વરૂપા— यथा काष्ठं च काष्ठं च, समेयातां महोदधौ । समेत्य च व्यपेयातां, तद्वद् भूतसमागमः ॥१॥ જેમ મહાસમુદ્રમાં લાકડે લાકડાં(એક બીજાને) મળે છે અને મળ્યા પછી જુદાં થઈ જાય છે તેમ (સંસારમાં) પ્રાણીઓને સમાગમ પણ એ જ સમજ.૧. સંગ: દુખનું કારણ संयोगमूला जीवेन, प्राप्ता दुःखपरम्परा । तस्मात् संयोगसम्बन्धं, त्रिविधन परित्यजेत् ॥ २॥ ___ तत्वामृत, श्लो० २५२. સંગના કારણથી છ દુઃખની પરંપરા પ્રાપ્ત કરી છે, તેથી ત્રિવિધે એટલે મન, વચન અને કાયાએ કરીને સર્વ સંગના સંબંધને ત્યાગ કર.૨.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy