SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૪૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર वानप्रस्थेन किं तस्य, संन्यासेनापि किं पुनः । ब्रह्मचर्येण किं तस्य, गार्हस्थ्येन च किं पुनः ? ॥८॥ स्कन्धपुराण. (જે તમાકુ પીવે છે) તેના વાનપ્રસ્થ વડે શું, સંન્યાસવડે પણ શું, બ્રહ્મચર્યથી પણ શું અને ગૃહસ્થપણાથી પણ શું ? (તેનું આ બધું નકામું છે. ) ૮. તમાકુફળ : નરકા उपासते तमा वै, कलौ नारद ! ये नराः । ક્ષીબાપુ: પતિવ્યનિત, મહાવકજ્ઞ | 8 | स्कन्धपुराण. હે નારદ ! (આ) કલિયુગમાં જે તમાકુનું સેવન કરે છે તે પુણ્યને ક્ષય થયેલા માણસે મહારરવ નામના નરકમાં પડે છે. ૯. यस्तमा पिबेत् सोऽपि, स्वाश्रमानिरये पतेत् । नारदास्मिन्न सन्देहः, सत्यं सत्यं मयोदितम् ॥ १० ॥ स्कन्धपुराण. હે નારદ ! જે માણસ તમાકુ પીવે છે તે પિતાના આશ્રમમાંથી જ નરકમાં પડે છે એમાં શંકા નથી. આ હું સાચેસાચું કહું છું ૧૦. तमाखुभृङ्गीमद्यानि, ये पिबन्ति नराधमाः । તેવાં હિ ન જ વાતો, થાવલિજાવ્યા છે ?
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy