SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તમાકુ ( ૨૨૦ ) તમાકુ નિંદાઃ— सत्य त्रेताद्वापरेषु, त्रियुगेषु भवेन्न सा । इदानीं तु कलौ जाता, तमाखुर्नामतः स्वयम् ॥ १ ॥ જે સત્યયુગમાં, ત્રેતાયુગમાં અને દ્વાપરયુગમાં એ ત્રણે યુગમાં જે ન થઇ તે અત્યારે કલિયુગમાં “ તમાકુ ”ના નામથી સ્વયં થઇ છે. ૧. તમાકુ પીનાર : નીચઃ— संन्यासेनात्र किं तस्य, वैराग्येण च किं पुनः ? । पीता येन तमाखु, श्वपचादपि सोऽधमः || २ ॥ स्कन्धपुराण. જેણે તમાકુ પીધી હોય તેનેા સ ંન્યાસ શુ કામને અને તેને વૈરાગ્ય પશુ શુ કામને ? ( કારણ કે ) તે માણસ તા ચાંડાળથી પણ અધમ ગણાય છે. ૨. ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्राश्च मुनिसत्तमाः । श्वपचैः सदृशा ज्ञेयास्तमा खुपानमात्रतः || ३ || તમાકુનું પાન કરવાથી બ્રાહ્મણા, ક્ષત્રિયા વૈશ્ય, શુદ્ધો અને ઉત્તમ સુનિઓને ચાંડાળ જેવા સમજવા. ૩.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy