SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સાત વ્યસન (૧૩૩૫ ) જુગારનો ત્યાગ કરવો– यूतस्य व्यसनं त्याज्यं, नरेण शुभवाञ्छता। हठाद्यदि न मुच्येत, तदा क्लेशपरम्परा ॥ ९ ॥ ત્રિપાળ, તાજમ, રસ્તો , કલ્યાણને ઈચ્છનારા માણસોએ જુગારના વ્યસનને ત્યાગ કરે, અને કદાચ જે હઠથી તેનો ત્યાગ કરવામાં ન આવે તો કલેશની પરંપરા થાય છે. ૯. न यन्त्रसाध्यं न च तन्त्रसाध्यं, न मन्त्रसाध्यं न मन्त्रिसाध्यम् । एवं विधं घूतमतः प्रमोच्यं, नोचेत् यजेत् पाण्डववद्भवेञ्च ॥१०॥ દિવાળ, દૂતાન, સ્ત્રો છે. જુગારને યંત્રથી સાધી શકાતો નથી, તેમજ તંત્ર, મંત્ર અને મંત્રિથી પણ સાધી શકાતું નથી; માટે એવી રીતના જુગારને ત્યાગ કરે. જે તેને ત્યાગ કરવામાં ન આવે તો તે પાંડવોની પેઠે દુઃખદાયી નીવડે છે. ૧૦. [ fપાવર ] શિકારની નિંદા – पदे पदे सन्ति भटा रणोत्कटा न तेषु हिंसारस एष पूर्यते ।। धिगीशं ते नृपते ! कुविक्रम, कृपाश्रये यः कृपणे पतत्त्रिणि ॥११॥ જૈવ, , ફો૦ ૨૩ર. હંસ કહે છે કે-હે રાજા! રણસંગ્રામને વિષે મહા ઉત્કટ એવા સુભટો ઠેકાણે ઠેકાણે છે, તેમને વિષે તારે
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy