________________
14
૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી)
૨૩. શ્રી મહાવીર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ.
(પ.પૂ. આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા. ની પ્રેરણાથી) ૨૪. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ.
૨૫. શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નોંદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી)
૨૬. શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી)
૨૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૭.
૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ.
(પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના સંવત ૨૦૫૩ ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે થયેલ જ્ઞાનનિધિમાંથી)
૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), મુંબઈ.
(મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ.સા. ની પ્રેરણાથી)