SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૦૭ ) ઔષધાને ( વન આ ચંદ્ર અમૃતનું નિધાન છે, સર્વાં સ્પતિના ) નાયક છે, સેકડા વૈદ્યો તેને અનુસરે છે ( શતભિષા નામની તારા તેની સ્ત્રી હાવાથી તેને અનુસરે છે), વળી તે મહાદેવના મસ્તકના અલકાર છે, તાપણુ આ ચદ્રને ક્ષયરોગ છેાડતા નથી. અથવા તે એમ જ કહીએ કે દુષ્ટ વિધાતાના વિપાક કાનાથી એળગી શકાય છે ? ( કના વિપાકને કાઈ પણ મિથ્યા કરી શકતું નથી.) ૫. निहितं यस्य मयूखैर्न तमः सन्तिष्ठते दिगन्तेऽपि । યાતિ સોવિ નાણું, નાયિ તિં વિધિઃ પ્રતિ ? ॥ ૬ ॥ કુમાવિતનસભ્યો, 1૦ ર્. ભાગ્ય જે સૂર્યનાં કિરણેાવડે હાયલા : અંધકાર દિશાના અતને વિષે પણ રહી શકતે નથી, તે સૂર્ય પણ નાશ પામે છે; કેમકે આપત્તિને વિષે વિધાતા (કમ) શુ' તેને સ્પ નથી કરતા? ( કરે છે.) ૬. पूर्णोऽहमर्थैरिति मा प्रसीद, रिक्तोऽहमर्थैरिति मा विषीद । रिक्तं च पूर्ण भरितं च रिक्तं करिष्यतो नास्ति विधेर्विलम्बः || ७ || ‘હું ધનથી પૂણું છુ’એમ ધારીને તું પ્રસન્ન ન થા-ગવ ન કર, અને ‘હું ધનથી ખાલી ( રહિત ) છું ’ એમ ધારીને તુ મનમાં ખેદ ન કર ! કેમકે ખાલીને ભરી દેતા અને ભરેલાને ખાલી કરતા વિધાતાને જરા પણ વાર લાગતી નથી. ૭. यस्य पादयुगपर्युपासनानो कदापि रमया विरम्यते । सोsपि यत्परिदधाति कम्बलं, तद्विधेरधिकतोऽधिकं बलम् ||८|| '' લક્ષ્મી દેવી જેના-વિષ્ણુના-ચરણુયુગલની સેવા કરવાથી
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy