SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૦૨) સુભાષિત-પ-રત્નાકર મનુષ્ય મોટું કે નાનું જે કાંઈ કાર્ય કરવાને ઈ છે તે સવ આરંભવડે–સવ બળવડે કરવું, જેમ સિંહ કોઈના પર ફાળ મારે છે ત્યારે તે પિતાના સર્વ બળવડે ઉછળે છે (તેમ સર્વ બળવડે કરવું). આ એક ગુણ સિંહ પાસેથી શીખવાને છે. ૪૪. सिंहादेकं बकादेकं, शिक्षेचत्वारि कुर्कुटात् । वायसात पश्च शिक्षेच, षट् शुनस्त्रीणि गर्दभात् ॥४५॥ महाभारत, ज्ञानपर्व, अध्याय ५६, श्लो० ३८. - સિહ પાસેથી એક શિખામણ લેવાની છે, બગલા પાસેથી એક શિખામણ લેવાની છે, કુકડા પાસેથી ચાર શિખા મણ લેવાની છે, કાગડા પાસેથી પાંચ શિખામણ લેવાની છે, કુતરા પાસેથી છ શિખામણ લેવાની છે, અને ગધેડા પાસેથી ત્રણ શિખામણ લેવાની છે. ૪૫. प्रागुत्थानं च युद्धं च, संविभागं च बन्धुषु । स्त्रियमाक्रम्य भुञ्जीत, शिक्षेच्चत्वारि कुक्कुंटात् ॥ ४६ ॥ મામાના, ના, આપણા , ઉત્તર કર. કુકડ પ્રાતઃકાળે સર્વથી પહેલાં જાગે છે, યુદ્ધ કરે છે, બંધુઓને-પરિવારને ખાવાને ભાગ આપે છે, અને સ્ત્રીઓનેકુકડીઓને વશમાં રાખીને ભેગ ભેગવે છે. આ ચાર બાબત કુકડા પાસેથી શીખવાની છે. ૪૬. बहाशी चाल्पसन्तुष्टः, सुनिद्रो लघुचेतनः । સ્વામિનારાયણ, પહેલે થાનતો ગુI: I ૪૭ | મહામાત, પાપ, પથાર ૧૬, રોગ છે.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy