SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિ શાસ્ત્ર (૧૨૯૩) શીધ્ર કરવાનાં કામે – धर्मारम्भे ऋणच्छेदे, कन्यादाने धनागमे । शत्रुघातेऽग्निरोगे च, कालक्षेपं न कारयेत् ॥ १९ ॥ પ્રતિ મળત્તિ , g૦ ૮૨ (રેગ્રા.). ધમના આરંભમાં, કરજના નાશ કરવામાં, કન્યાદાનમાં, ધનની પ્રાપ્તિમાં, શત્રુના ઘાતમાં તથા અગ્નિ અને રોગના પ્રતિકારમાં વિલંબ કરે નહીં. ૧૯. અસ્થાને સરળતાનું ફળ – वजन्ति ते मूढधियः पराभवं, भवन्ति मायाविषु ये न मायिनः । प्रविश्य हि नन्ति शठास्तथाविधानसंवृताङ्गामिशिता इवेषवः ॥ २० ॥ રિતાની, સી ૨, ૦ ૩૦ જે પુરુષ માયાવી-કપટી જનેને વિષે માયાવી થતા નથી, તે મૂઢબુદ્ધિવાળા પુરુષો પરાભવ પામે છે; કારણ કે જેમ શત્રુના મૂકેલાં તીક્ષણ બાણે બખ્તરરહિત હૈદ્ધાના શરીરમાં પેસીને તેમને હણે છે, તેમ શઠ પુરુષ તથા પ્રકા૨ના (એટલે માયાવીને વિષે માયાવી ન થનારા) પુરુષોના હૃદયમાં પેસીને તેમને હણે છે. ૨૦. धूर्तेषु मावाविषु दुर्जनेषु, स्वार्थैकनिष्ठेषु विमानितेषु । वर्तेत यः साधुतयास लोके, प्रतायंते मुग्धमतिर्न केन ? ॥२१॥ भामिनीविलास.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy