SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શાસ્ત્ર (૧ર૭૩) चटनं गोगजवृक्षलप्रासादवाजिषु । वर्चस्कलेपो रुदित, मरणं च तथा शुभम् ॥ १३ ॥ ચૂડા , હો ૨૧. સ્વપ્નમાં બળદ, હાથી, વૃક્ષ, પર્વત, મહેલ અને ઘોડા ઉપર ચડવું; વિષ્ટાનું વિલેપન, રુદન અને મરણઃ એ બધું શુભકર સમજવું. ૧૩. कुक्कुटी वडवां क्रोचीं, यः पश्यति शुभाशयः । कन्योत्पत्तिर्मवेत्तस्य, प्रियां वा लभते पुमान् ॥ १४ ॥ ડા, પો. કા. જે શુભ આશયવાળે પુરુષ કુકડી, ઘોડી કે કૉંચી નામક પંખીને સર્વપ્નમાં દેખે તેને ઘેર કન્યાને જન્મ થાય; અથવા તે પુરુષ સ્ત્રીને મેળવે. ૧૪. दधिलाभाद् धनोत्पत्तिख़्तलामाज्जयः पुनः । घृतादने ध्रुवं क्लेशो दधिमक्षगतो यशः ॥ १५॥ रलचूडकया, श्लो०४७ સ્વપ્નમાં જો દહીંનો લાભ થાય તે ધન મળે, ઘીને લાભ થાય તે જય મળે, ઘીનું ભક્ષણ કરે તે નિશ્ચયે કલેશકંકાસ થાય, અને દહીંનું ભક્ષણ કરે તે યશ મળે. ૧૫. कन्या छत्रं फलं पत्र, दीपमनं महाध्वजम् । मन्त्रं वा लमते यो हि, तस्य चिन्तितसिद्धयः ॥ १५ ॥ रलरकथा, श्लो० ३३. 5 પડી કે કોઈ માં એ તેને અથવા તે પર
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy